Palladium Mall Ahmedabad વિશેની શ્રેષ્ઠ 10 વસ્તુઓનું અનાવરણ: વૈભવી જીવન જીવવા માટેની વ્યાપક માર્ગદર્શિકા

ABOUT PALLADIUM MALL AHMEDABAD
પેલેડીયમ મોલ અમદાવાદ નો સૌથી મોટો મોલ છે. જે અમદાવાદ જેવા મોટા શહેર ને એક અનોખી ઓળખાણ કરાવે છે. પેલેડીયમ મોલની અંદર ઘણા મોટા અને Branded Show-Room પણ આવેલા છે. પેલેડિયમ મોલ ખાલી અમદાવાદ નો જ નઈ પરંતુ આખા ગુજરાત નો સૌથી મોટો મોલ ગણવામાં આવે છે. જેની અંદર ફરતા ફરતા તમને આખો દિવસ પણ લાગી શકે છે.
પેલેડિયમ મોલ નું બાંધકામ The Phoenix Mills નામની ખુબ જ મોટી કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. The Phoenix Mills કંપની અન્ય ઘણા સારા અને મોટા પ્રોજેક્ટ ઉપર કામ કરે છે. જેમ કે ઘણી સારી Hospital, Residential Projects & many other mall projects. પેલેડિયમ મોલ ની શરુઆત 26 ફેબ્રુઆરી 2023 ના દિવસે કરવામાં આવી હતી.
પેલેડિયમ મોલ 5 એકર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે જે એવરેજ 7,50,000 sq જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે. પેલેડિયમ મોલ માં ગણી સારી અને નામચીન કંપનીઓ ના show-rooms આવેલા છે જેમ કે Forever New, Skechers Brand, Louis Philippe, Just In Time Watch Store, Monte Carlo Exclusive Showroom, Jockey Exclusive Store, Allen Solly Women 37797, Go Colors Store, Pantaloons, etc…. આવા બીજા ઘણા નામચીન સ્ટોર પણ આવેલા છે. પેલેડિયમ મોલ માં નાના મોટા 200 થી 250 જેટલા સ્ટોર્સ આવેલા છે.પેલેડિયમ મોલ સરખેજ – ગાંધીનગર હાઈવે પર આવેલું છે. જેનું Location આ પ્રમાણે છે Palladium Mall Ahmedabad Location આ લિંક ઉપર કલ્કિ કરો અને પહોંચી જાવ The Biggest Mall Of Gujarat પેલેડિયમ મોલ ની અંદર શાંતિ થી બેસવા અને food માટે સારા cafe પણ આવેલા છે. જેમ કે FTV Cafe, Starbucks, Cream Center, બીજી ગણી સારી જમવા અને નાસ્તા માટેના સ્ટૉલ આવેલા છે Palladium Mall Food આ લિંક ઉપર કલ્કિ કરી ને તમે પેલેડિયમ મોલ માં આવેલા બધા food stall વિશેની માહિતી લઇ શકો છો જેના રિવ્યુ ખુબજ સારા છે.

Best Show-Rooms In Palladium Mall Ahmedabad
Qualities Of Palladium Mall Ahmedabad
Palladium Mall Ahmedabad Brands
FOREVER NEW PALLADIUM MALL AHMEDABAD

મેલબોર્ન સ્થિત પ્રિમિયમ ફેશન બ્રાન્ડ, ફોરએવર ન્યુએ ગયા અઠવાડિયે ગુજરાતના અમદાવાદ શહેરમાં તેનો પ્રથમ સ્ટોર ખૂલ્યો હતો.
Forever New નામની કંપની મેલબોર્ન માં સ્થિત પ્રિમિયમ ફેશન બ્રાન્ડ છે જેના અખા ભારત માં ઘણી જગ્યા એ સ્ટોર આવેલા છે જેમ કે દિલ્હીNCR, મુંબઈ, બેંગલોર, હૈદરાબાદ, કોલકાતા, પુણે, ચેન્નાઈ અને અન્ય જગ્યા એ તેના સ્ટોર ખોલ વાની તૈયારી માં છે. forever new નામની સંસ્થા સારી ક્વાલીટી ના કપડા તેમજ કોસ્મેટીક સામગ્રી ઓ માટેની ખુબજ નામચીન સંસ્થા છે. ફોરેવર ન્યુ એ ખુબજ મોટી International બ્રાન્ડ છે. ફોરેવર ન્યુ પેલેડિયમ મોલ બ્રાન્ચ માં લગભગ 50 employee સાથે મળી ને કામ કરે છે. ફોરેવર ન્યુ ની બધી જાણકારી તમને ગુગલ માં થી પણ મળી રહેશે. જેની લિંક નીચે પ્રમાણે રહેશે Forever New આ લિંક ઉપર થી તમને સર્વે માહિતી મળી રહેશે તથા ફોરેવર ન્યુ પેલેડિયમ મોલ સાખાના Authorised Person સાથે વાત કરી શકો છો. મુલાકાતી ઓ દ્વારા સારા retings પણ મળેલ છે. જે તમે ગુગલ માં જોઈ શકો છો. સંસ્થા નું location આ પ્રમાણે છે. Forever New Palladium Mall Ahmedabad Location.
LOUIS PHILIPPE PALLADIUM MALL AHMEDABAD

લુઈસ ફિલિપ એ પુરુષોના વસ્ત્રની પ્રિમિયમ બ્રાન્ડ છે જે ભારતમાં થી ઉદભવે છે. તે Madura Fashion & Lifestyle ની પેટા કંપની છે. તે ભારતીય કંપની માંથી એક આદિત્ય બિરલા જૂથનો એક ભાગ છે અને તેની સ્થાપના 1989માં કરવામાં આવી હતી. 1830 થી 1848 સુધી ફ્રાન્સ ના રાજા લુઈસ ફિલિપ ના નામ પરથી નામ આપવામાં આવ્યું, આ બ્રાન્ડ 2018 સુધીમાં ભારતમાં આવેલી કપડાની મોટી બ્રાન્ડ્સ માં ની એક છે.Louis Philippe કંપની ની વાર્ષિક આવક 1500 થી 1600 C.R છે.

Palladium Mall Ahmedabad માં આવેલ લુઈ ફિલિપ નામની કંપની પુરુષો ના કપડા માટેની સૌથી પ્રિમિયમ બ્રાન્ડ છે. જેમાં તમને ખુબજ સારી ક્વોલિટી ના કપડા મળે છે. લુઈ ફિલિપ કંપની ના કપડા થોડા Expensive હોઈ શકે છે પરંતુ તેની ક્વોલીટી ખુબજ સારી હોય છે લાંબા સમય સુધી કઈ થતું નથી. અન્ય કોઈ જાણકારી માટે ગુગલ શર્ચ કરી શકો છો જેની લિંક નીચે પ્રમાણે છે. LOUIS PHILIPPE. આ લિંક ઉપર કલ્કિ કરીને સર્વે માહિતી તમે મેળવી શકો છો તથા પેલેડિયમ મોલ શાખા ના Authorised Person સાથે વાત કરી શકો છો. મુલાકાતી ઓ દ્વારા સારા retings પણ મળેલ છે. જે તમે ગુગલ માં જોઈ શકો છો. સંસ્થા નું location આ પ્રમાણે છે Louis Philippe Palladium Mall Ahmedabad Location.
MONTE CARLO PALLADIUM MALL AHMEDABAD

Monte Carlo નામ વિદેશી છે પરંતુ કંપની સ્વદેશી છે. મોન્ટે કાર્લો નામની કંપની ની શરુઆત ઈ .સ. 1949 માં જવાહર લાલ ઓસ્વાલ જૈન એ ઓસ્વાલ ગ્રુપ નામે સંસ્થા શૂરું કરી હતી જે માંગ વધતાં અને કંપની નું અસ્તિત્વ જાળવવી રાખવા માટે 1984 માં મોન્ટે કાર્લો ના નામથી માર્કેટ માં લાવ્યા હતા. ઓસ્વાલ કંપની ઠંડી થી બચવા માટેના ઉનના રેસા માંથી ગરમ કપડા બનાવવાની કંપની હતી. જેનું નામ બદલીને મોન્ટે કાર્લો કરવામાં આવ્યું હતું. નામ બદલતાં ની સાથે જ કંપની એ પ્રથમ જ વર્ષ માં 2.5 C.R નું Turnover હતું. મોન્ટે કાર્લો તે Monaco district માં આવેલું ખુબજ અદભુત શહેર છે. જે તેની ખુબ Luxurious Lifestyle માટે જાણીતું છે તેના નામ પરથી ઓસ્વાલ ગ્રુપ એ કંપની નું નામ મોન્ટે કાર્લો રાખ્યું. મોન્ટે કાર્લો કંપની ની બ્રાન્ચ પંજાબ ના લુધિયાના શહેર માં આવેલી છે. જેનું સંચાલન ઓસ્વાલ ગ્રુપ ની ત્રીજી પેઢી ઋષભ ભાઈ ઓસ્વાલ કરી રહ્યા છે. માત્ર 28 વર્ષ ની ઉમર માં તેઓ ખુબ જ મોટી જવાબદારી નિભાવી રહ્યા છે. કપડાની નવી વેરાયટી સાથે કંપની દરેક વસ્તુ નું ધ્યાન રાખી ને માર્કેટ માં નવી નવી વસ્તુ લાવી રહી છે.

મોન્ટે કાર્લો સંસ્થા ની શાખા ઓ અમદાવાદ માં ઘણા વિસ્તારમાં આવેલી છે. પેલેડિયમ મોલ માં પણ તેની એક સખા શરુ કરવામાં આવી હતી. મોન્ટે કાર્લો માં પુરુષ, સ્ત્રી તથા નાના બાળકો માટે તમામ પ્રકારના કપડા મળી રહે છે. મોન્ટે કાર્લો માં મીડીયમ રેન્જ ના કપડા મળી રહે છે. મોન્ટે કાર્લો ના કપડા સારી ગુણવત્તા ના મળી રહે છે. મોન્ટે કાર્લો કંપની આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરે છે. Monte Karlo Palladium Mall Ahmedabad Location લિંક ઉપર કલ્કિ કરો અને પહોંચી જાવ Monte Karlo The Exclushive Show-Room.તથા Palladium Mall Ahmedabad સાખા ના Authorised Person સાથે વાત કરી શકો છો. મુલાકાતી ઓ દ્વારા સારા retings પણ મળેલ છે. જે તમે ગુગલ માં જોઈ શકો છો.
JUST IN TIME PALLADIUM MALL AHMEDABAD

Just In Time એક ભારતીય કંપની છે. તેમાં દરેક કંપની ની Watch એક જ સ્ટોર માં મળી રહે છે. જસ્ટ ઇન ટાઇમ તે એક ભારતીય કંપની છે. આખા ભારત માં Just In Time સંસ્થા ની 65+ શાખા ઓ આવેલી છે. તમે ઘરે બેઠા બેઠા પણ just in time માંથી watch ઓર્ડર કરી શકો છો. જસ્ટ ઇન ટાઇમ સંસ્થા માં દરેક પ્રકારની ઘડિયાળો મળી રહે છે. જેમાં સંસ્થા મોટા ભાગે JAPAN અને SWISS ની ઘડિયાળો નું વધારે કલેક્શન ધરાવે છે. just in time માં તમને ડીજીટલ ઘડિયાળો નું પણ કલેક્શન મળી રહે છે. Just In Time માં તમારા બજેટ ની અંદર સારી ગુણવત્તા વાળી ઘડિયાળ તમને મળી રહે છે. Just In Time કંપની ની સર્વિસ પણ ખુબજ સારી મળી રહે છે.

Just In Time સ્ટોર માં Timex, G-Shock, Versace, Casio, Citizen, Michael Kors, Fossil, Titan etc…. બ્રાન્ડેડ કંપની ની ઘડિયાળ મળી રહેશે. Just In Time કંપની માં ઘડિયાળ ની ખરીદી ઉપર સારું ડિસ્કાઉન્ટ પણ મળી રહે છે. અન્ય જાણકારી તમને સંસ્થા ની ઓફિસિયલ વેબસાઇટ પરથી મળી રહેશે. સંસ્થા ની વેબસાઇટ આ પ્રમાણે છે JUST IN TIME લિંક ઉપર કલ્કિ કરો અને ઉપયોગી સર્વે માહિતી મેળવો તથા પેલેડિયમ મોલ શાખા ના Authorised Person સાથે વાત કરી શકો છો. મુલાકાતી ઓ દ્વારા સારા retings પણ મળેલ છે. જે તમે ગુગલ માં જોઈ શકો છો. સંસ્થા નું location આ પ્રમાણે છે Just In Time Palladium Mall Ahmedabad Location .
SIMON CARTER PALLADIUM MAll AHMEDABAD

Simon Carter એ કપડા ની ખુબજ સારી બ્રાન્ડ છે. Simon Carter બ્રાન્ડ નું નામ કંપની ના ઓનર Simon Carter ના નામ પરથી પાડવામાં આવ્યું હતું. ઓનર Simon Carter પાસે immyunology કોર્સ ની ડિગ્રી છે. પરંતુ તેમનો રસ ફેશન ડીસાઇન માં હતો તેથી તેમને પોતાની એક બ્રાન્ડ ડેવલોપ કરી અને અત્યારે સિમોન કાર્ટર ની આખા ભારત માં ગણી બધી જગ્યા એ સ્ટોર આવેલા છે. Simon Carter એ એક બ્રિટીશ કંપની છે. simon carter સ્ટોર માં only men’s wear કપડા મળે છે જે ખુબજ સારી ગુણવત્તા ના હોય છે. simon carter કંપની ભારત માં aditya birla ફેશન સાથે Collaboration કરી ને લાવવામાં આવી હતી.

Simon Carter એ એક Exclushive બ્રાન્ડ છે. જેમાં પુરુષો માટે ખુબજ સારી ગુણવત્તા ના કપડા મળી રહે છે. જેમાં અલગ અલગ વેરાયટીના કપડા મળે છે. સ્ટોર ની અન્ય જાણકારી તમને સ્ટોર ની Official Website પરથી મળી રહે છે. જેની website આ પ્રમાણે ની રહેશે SIMON CARTER લિંક ઉપર કલ્કિ કરો અને પહોંચી જાવ વેરાયટી ની અલગ જ દુનિયા માં સાથે તમને કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાય તો website પરથી સાખા ના Authorised Person સાથે વાત કરી શકો છો. મુલાકાતી ઓ દ્વારા સારા retings પણ મળેલ છે. જે તમે ગુગલ માં જોઈ શકો છો. સંસ્થા નું location આ પ્રમાણે છે Simon Carter Palladium Mall Ahmedabad Location .
ZARA PALLADIUM MALL AHMEDABAD
Palladium Mall Ahmedabad માં બીજા પણ ઘણા સારા show-rooms આવેલા છે જેમ કે છોકરીઓ અને મહિલાઓ ની પહેલી પસંદીદાર બ્રાન્ડ ZARA THE EXCLUSHIVE BRAND કંપની ની કોઈ જાણકારી આપવાની જરૂર લગતી નથી કારણ કે દરેક સ્ત્રી ને બ્રાન્ડ વિશે ની સંપૂર્ણ માહિતી હશે જ તો તમે આપેલ લિંક ઉપર કલ્કિ કરી ને સ્ટોર વિશે ની માહિતી મેળવી શકો છો. ZARA PALLADIUM MALL AHMEDABAD Location .
PALLADIUM MALL AHMEDABAD
PALLADIUM MALL AHMEDABAD FOOD COURT
પેલેડિયમ મોલ માં ખાણીપીણી ની પણ મજા માણી શકાય છે. પેલેડિયમ મોલ માં ઓવર ઓલ 50 થી પણ વધારે ખાણીપીણી ના સ્ટૉલ આવેલા છે. જેવા કે Asia 7 Express, Burma Burma, Cafe Allora, CHA, Chaat Dil Se, Chatoree The Chat Ghar, Cream Center, Dakshin Delight, Domono’s, Foo, Gelato Italiano, Gwalia Vanakkam, Happinezz, ISHAARA, Jamie Oliver Kitchen, Punjab Grill, TACO BELL ETC……. આવા ઘણા બધા ફાસ્ટ ફૂડ માટે ના સ્ટૉલ આવેલા છે જેમાં તમને food માં અવનવી વેરાયટી જોવા મળે છે. Food Court માં મળતી દરેક વાનગીઓ ખુબજ ટેસ્ટી હોય છે. જેમની વિગતવાર જાણકારી નીચે પ્રમાણે ની રહેશે.
ISHAARA PALLADIUM MALL AHMEDABAD
F O O D F O R T H E S E N S E S

ISHAARA મુંબઈ માં આવેલ food for the senses રેસ્ટોરન્ટ છે. ISHAARA રેસ્ટોરન્ટ ની એક ખાસિયત છે જેમાં કામ કરતા વર્કર HANDICAFT હોય છે જે સાંભળી કે બોલી શકતા નથી તે દરેક વાત ઇશારા માં કરે છે સાથે તે માટે ની અમુક અમુક SIGN હોય છે જેના થાકી તે સમજી જાય કે COUSTOMER શું ઓર્ડર કરવા માંગે છે. ISHAARA રેસ્ટોરન્ટ ની સૌપ્રથમ બ્રાન્ચ મુંબઈ માં ખોલવામાં આવી હતી. ISHAARA રેસ્ટોરન્ટ ના ઓનર Prashant Issar અને Anuj Shah of Stratix Hospitality દ્વારા સૌપ્રથમ વાર અમદાવાદ માં ISHAARA રેસ્ટોરન્ટ ની શરૂઆત કરવામાં આવી હતી.
Palladiam Mall Ahmedabad @ishaara.ahmedabad
રેસ્ટોરન્ટ નું મેનેજમેન્ટ ખુબજ સારું છે. જેમાં તમને એક અલગ જ પ્રકારની શાંતિ નો અનુભવ થાય છે. તથા ખુબજ મજા પણ આવે છે રેસ્ટોરન્ટ નો સ્ટાફ કસ્ટમર્સ નું ખુબજ ધ્યાન રાખે છે તથા મજાક મસ્તી સાથે કામ કરે છે. સ્ટાફ હંમેશા happy faces સાથે કામ કરે છે. તથા રેસ્ટોરન્ટ માં દરેક પ્રકારનું food મળી રહે છે અને ટેસ્ટ પણ ખુબજ Dilicious હોય છે. અન્ય જાણકારી તમને રેસ્ટોરન્ટ ની Website પરથી મળી રહેશે. જેની લિંક આ પ્રમાણે ની રહેશે ISHAARA લિંક ઉપર કલ્કિ કરો અને સર્વે માહિતી મેળવો. રેસ્ટોરન્ટ location આ પ્રમાણે રહેશે ISHAARA PALLADIUM MALL AHMEDABAD LOCATION તમને કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાય તો website પરથી રેસ્ટોરન્ટ ના Authorised Person સાથે વાત કરી શકો છો. મુલાકાતી ઓ દ્વારા સારા retings પણ મળેલ છે. જે તમે ગુગલ માં જોઈ શકો છો.
BURMA BURMA PALLADIUM MALL AHMEDABAD

Burma Burma એ Food માટે સારી જગ્યા છે જેમાં અલગ અલગ વેરાયટી ની ડીશો મળે છે. બર્મા બર્મા ની સૌપ્રથમ બ્રાન્ચ મ્યાન માર માં શરુ કરવામાં આવી હતી. Burma Burma રેસ્ટોરન્ટ બે મિત્રો એ સાથે મળી ને શરુ કર્યું હતું. તેની શરૂઆત 2014 માં Ankit Gupta અને તેમના બાળપણ ના મિત્ર Chirag Chhajer બંને એ સાથે મળી ને કરી હતી. તેઓ મ્યાન માર થી belong કરે છે. તેઓ એવું ઇચ્છતા હતા કે તે તેમના શહેર ની પ્રખ્યાત વાનગીઓ ને દુનિયા ભર માં પ્રખ્યાત કરે. Ankit Gupta ના Fathar ની તેમના વિસ્તાર માં ઘણી રેસ્ટોરન્ટ આવેલી છે. Ankit Gupta પહેલેથી જ cooking માં સારો એવો રસ ધરાવતા હતા તેમને cooking માં માસ્ટરી તેમના Mother નું કામ જોઈ ને આવી હતી. ankit gupta પાસે જે telent હતો તેનો તેમને સદ ઉપયોગ કરી ને પોતાની રેસ્ટોરન્ટ બનાવી હતી. તેમના આ પ્રોજેક્ટ માં તેમના મિત્ર Chirag Chhajer એ પણ ઘણી મદદ કરી હતી અને સારા layout ની રચના કરી હતી. Burma Burma લિંક ઉપર ક્લીક કરો અને burma burma ગ્રુપ વિશે ની સંપૂર્ણ માહિતી મેળવો.
પેલેડિયમ મોલ માં આવેલ Burma Burma રેસ્ટોરન્ટ ના અંદર નું Interior Design મન ને આકર્ષિત કરે તેવું બનવવામાં આવ્યું છે. રેસ્ટોરન્ટ માં ગયા પછી તમે પોતે ભૂલી જાવ છો કે તમે અમદાવાદ માં બેઠા છો. એકદમ નવા જ concept સાથે રેસ્ટોરન્ટ ની Design તૈયાર કરવામાં આવેલ છે. રેસ્ટોરન્ટ માં કામ કરતા Workers ની service પણ ખુબજ સારી છે. Coustomers નું ખુબજ સારું ધ્યાન રાખે છે. રેસ્ટોરન્ટ ની અન્ય જાણકારી તમને રેસ્ટોરન્ટ ની Website પરથી મળી રહેશે. જેની લિંક આ પ્રમાણે ની રહેશે BURMA BURMA તથા કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાય તો website પરથી રેસ્ટોરન્ટ ના Authorised Person સાથે વાત કરી શકો છો. મુલાકાતી ઓ દ્વારા સારા retings પણ મળેલ છે. જે તમે ગુગલ માં જોઈ શકો છો. રેસ્ટોરન્ટ નું location આ પ્રમાણે રહેશે BURMA BURMA PALLADIUM MALL AHMEDABAD LOCATION LOCATION .
GWALIA VANAKKAM PALLADIUM MALL AHMEDABAD

Gwalia Vanakkam એ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ માટે ની ખુબજ સારી જગ્યા છે. ગ્વાલિયા ગ્રુપ ના સંચાલક અત્યારે શ્રી દીપક શર્મા છે તથા ગ્વાલિયા ગ્રુપ ના ડિરેક્ટર શ્રી જય શર્મા છે. અત્યારે ગ્વાલિયા ની ઘણી બ્રાન્ચો ભારત ના તમામ મોટા શેહરો માં ખુલી રહી છે. જેની વાનગીઓ નો ટેસ્ટ ખુબજ સારો હોય છે. gwalia કંપની મોટા ભાગે તેની sweet માટે દેશ ભરમાં પ્રચલિત છે. પરંતુ હાલના સમય માં gwalia ગ્રુપ અધતન સુવિધા ઓ વાળી sauth indian , north indian, punjaabi રેસ્ટોરન્ટ શરુ કરી રહ્યા છે. તેની એક શાખા Gwalia Vanakkam અમદાવાદ માં સ્થિત ગુજરાત ના સૌથી મોટા મોલ માં આવેલ છે.
પેલેડિયમ મોલ માં આવેલ gwalia vanakkam રેસ્ટોરન્ટમાં interior design ખુબજ આકર્ષિત બનાવવમાં આવેલ છે. રેસ્ટોરન્ટ ની અંદર જ તમને એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. રેસ્ટોરન્ટ ની અન્ય જાણકારી તમને રેસ્ટોરન્ટ ની Website પરથી મળી રહેશે. જેની લિંક આ પ્રમાણે ની રહેશે GWALIA VANAKKAM તથા કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાય તો website પરથી રેસ્ટોરન્ટ ના Authorised Person સાથે વાત કરી શકો છો. મુલાકાતી ઓ દ્વારા સારા retings પણ મળેલ છે. જે તમે ગુગલ માં જોઈ શકો છો. રેસ્ટોરન્ટ નું location આ પ્રમાણે રહેશે GWALIA VANAKKAM PALLADIUM MALL AHMEDABAD LOCATION LOCATION LOCATION.
JAMIE OLIVER KITCHEN PALLADIUM MALL AHMEDABAD
Jamie Oliver Kitchen એ બ્રિટીશ રેસ્ટોરન્ટ છે. જેની શરૂઆત @jamieoliver બ્રિટીશ chef એ તેમના પોતાના cooking telent થી શરુ કર્યું હતું. અત્યારે આખા વિશ્વ માં jamie oliver kitchen રેસ્ટોરન્ટ ની ઘણી બ્રાન્ચો છે. jamie oliver kitchen ની સૌથી પહેલી શાખા london ખાતે શરુ કરવામાં આવી હતી. જેનું સંચાલન સંસ્થા ના ઓનર પોતે jamie oliver કરતા હતા. જેમ જેમ તેમના અવ નવા food ની માંગ વધતી રહી તેમ તેમને અલગ અલગ વિસ્તારમાં તેમની શાખા ખોલી હતી. અત્યારે ભારત તથા અન્ય દેશો માં jamie oliver kitchen ની ઘણી બ્રાન્ચો આવેલી છે. રેસ્ટોરન્ટ માં કામ કરતા તમામ chef ને jamie oliver personaly ટ્રેનીગ આપે છે. જેના કારણે તેમના food ની વેરાયટી નો ટેસ્ટ જળવાય રહે છે. jamie oliver kitchen ની એક શાખા આપણા શહેર અમદાવાદ માં સ્થિત પેલેડિયમ મોલ ખાતે આવેલ છે.
પેલેડિયમ મોલ માં સ્થિત jamie oliver kitchen માં અલગ અલગ વેરાયટી નું indian food, maxican food, italian food, etc…… સારી એવી વાનગીઓ મળી રહે છે. સ્ટાફ ની service પણ ખુબજ સારી મળી રહે છે. રેસ્ટોરન્ટ ની અન્ય જાણકારી તમને રેસ્ટોરન્ટ ની Website પરથી મળી રહેશે. જેની લિંક આ પ્રમાણે ની રહેશે Jamie Oliver Kitchen તથા કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાય તો website પરથી રેસ્ટોરન્ટ ના Authorised Person સાથે વાત કરી શકો છો. મુલાકાતી ઓ દ્વારા સારા retings પણ મળેલ છે. જે તમે ગુગલ માં જોઈ શકો છો. રેસ્ટોરન્ટ નું location આ પ્રમાણે રહેશે JAMIE OLIVER KITCHEN PALLAIUM MALL AHMEDABAD LOCATION.
Best Fastfood Place In Palladium Mall Ahmedabad
પેલેડિયમ મોલ માં અન્ય ઘણી સારી રેસ્ટોરન્ટ તથા fastfood માટે ના સ્ટૉલ આવેલા છે. પેલેડિયમ મોલ ઠંડાપીણા (cold drinks) માટેના તથા અલગ અલગ વેરાયટી ના icecream ના પણ સ્ટૉલ આવેલા છે. જેવા કે Twisting Scoops,Happinezz, Cream Center, etc……. બીજા ઘણા બધા સ્ટૉલ આવેલા છે. જેની જાણકારી તમારા સુધી અમારી website @ahmedabad360-in થકી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

Twisting Scoops માં turkish icecream તથા dessert માટે સારી વાનગીઓ મળે છે. turkish icecream વિશે તો બધા ખુબજ સારી રીતે માહિતગાર હશો. છતા કોઈ પણ પ્રકારની અન્ય જાણકારી માટે સ્ટૉલ ની Website પરથી મળી રહેશે. જેની લિંક આ પ્રમાણે ની રહેશે Twisting Scoops .
CREAM CENTER PALLADIUM MALL AHMEDABAD

Cream Center ખુબજ સારી રેસ્ટોરન્ટ છે. જેની શરૂઆત 1958 માં Sanjiv Chona એ કરી હતી. cream center ની મોટા ભાગની બ્રાન્ચો મહારાષ્ટ્ર માં આવેલી છે. જેની આજે દેશ વિદેશ માં તથા ભારત ના અન્ય રાજ્યો માં પણ રેસ્ટોરન્ટ આવેલી છે. જેમાં તમને સર્વે પ્રકારની વાનગીઓ મળી રહે છે. cream center રેસ્ટોરન્ટ નો ટેસ્ટ ખુબજ સારો અને staff ની service પણ ખુબજ સારી મળી રહે છે. રેસ્ટોરન્ટ નું વાતાવરણ પણ ખુબજ સારું હોય છે. જેની એક બ્રાન્ચ અપડા મોજીલા શહેર એવા અમદાવાદ ના સૌથી મોટા મોલ એવા પેલેડિયમ મોલ ખાતે આવેલી છે.
Cream Center Palladium Mall એ Breakfast, Lunch, DInner, તથા Fastfood માટે ખુબજ સારી જગ્યા છે. રેસ્ટોરન્ટ ની અન્ય જાણકારી તમને રેસ્ટોરન્ટ ની Website પરથી મળી રહેશે. જેની લિંક આ પ્રમાણે ની રહેશેCREAM CENTER તથા કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાય તો website પરથી રેસ્ટોરન્ટ ના Authorised Person સાથે વાત કરી શકો છો. મુલાકાતી ઓ દ્વારા સારા retings પણ મળેલ છે. જે તમે ગુગલ માં જોઈ શકો છો. રેસ્ટોરન્ટ નું location આ પ્રમાણે રહેશે CREAM CENTER PALLADIUM MALL AHMEDABAD LOCATION.
PALLADIUM MALL AHMEDABAD GAME ZONE
પેલેડિયમ મોલ માં Men, Women, Kids બધા મગજ fresh કરી શકે તથા સાથે મળી ને મજા કરી શકે તેવી સારી Activites સાથે Timezone Gamezone ની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ઘણી સારી Activites જેમ કે Bowlling, Virtual Rabbids, The Krazee Whirl Cars, Laser Spy, Dance Dance Revolution 4, VR 9D, Valo Climb, The Misson Possible, Halo etc……
પેલેડિયમ મોલ વિશે જો લખવા જઈએ તો ઘણું બધું છે પરંતુ તેની અન્ય Update તમારા સુધી અમારા platform @ahmedabad360-in થકી પહોચાડતા રહી શું મુલાકાત કરો અને ખુબજ સારો experience મેળવો Palladium Mall ખુબજ સુંદર અને દરેક ના મન માં સ્થાન કરી જાય તેવી જગ્યા છે. તેના વિશે ની અન્ય જાણકારી તમને Palladium Mall ના instagram page પરથી પણ મળી રહે છે. તથા you tube, facebook, તથા ઘણા બધા platform ઉપરથી મેળવી શકો છો. જેની લિંક નીચે પ્રમાણે રહેશે
અન્ય ઘણી social media chennal થકી પણ માહિતી મેળવી શકાય છે જેની નોંધ લેવી. પેલેડિયમ મોલ સરખેજ – ગાંધીનગર હાઇવે પર થલતેજ વિસ્તાર માં આવેલું છે. જ્યાં તમે મેટ્રો થાકી પણ પહોંચી શકો છો. જ્યાં મેટ્રો ના 20\ રૂપિયા અને રીક્ષા ભાડાના 10\ રૂપિયા એમ માત્ર 30\ રૂપિયા માં પેલેડિયમ મોલ પહોંચી જશો. કોઈ પ્રાઇવેટ સાધન લઇ ને જતા હોવ તો એમના માટે Location ની લિંક આ પ્રમાણે ની રહેશે PALLADIUM MALL AHMEDABAD THE SHOPPING CENTER LOCATION.

Excellent work done for lazybirds😀….now after read about this mall …..these birds will be migrate to the palladium mall for sure🥳
Bro this is such a best web for knowledge and such a impressive work is done by developer to explain the existence about of the shop or company like Zara,cream center, twisting scoup etc..good job
.🫶🫶