BEST DEVELOPMENT PROJECT GUJARAT DHOLERA SMART CITY(SIR)
GREENFIELD DHOLERA SMART CITY Dholera Smart City એ અમદાવાદ થી લગભગ 105km દૂર develop થઇ રહેલ ભારત દેશ નું સૌથી મોટું Industrial શહેર છે. Dholera Smart City 920sq.km જેટલા વિસ્તાર માં ફેલાયેલુ ખુબ જ મોટું Industrial શહેર બની રહ્યું છે. જેમાં મોટા મોટા ઉદ્યોગપતિઓએ સારું Investment(રોકાણ) કરેલ છે. જેમાં TATA POWER, TORRENT POWER etc…. બીજી … Read more