Best Christmas Celebration in Ahmedabad

Christmas અથવા તો નાતાલ દિન ખ્રિસ્તી ધર્મના લોકોની વાર્ષિક રજા છે. આ દિનની ઉજવણી ભગવાન ઈશુ ખ્રિસ્તનાજન્મદિનના સ્મરણાર્થે કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી તારીખ 25મી ડિસેમ્બર ના રોજ કરવામાં આવે છે, પરંતુ સાચા અર્થમાં આ દિવસ ને ઈશુ નો જન્મદિવસ માનવા માં આવતો નથી.

કદાચ નાતાલ ના દિન તરીકે આ દિવસની પસંદગી એટલા માટે કરવામાં આવી હશે કારણ કે ઈશુ ખ્રિસ્ત દ્વારા ઐતિહાસિક રોમન તહેવાર અથવા તો સૂર્ય ઉત્તર ગોળાર્ધ માંથી શિયાળા ના સમયે વિષુવવૃત્તથી દૂર જતો હોય તે દિવસથી ઉજવવાની શરૂઆત કરવામાં આવી તેના બરાબર 9 માસ બાદ આ તારીખ એટલે કે 25મી ડિસેમ્બર આવે છે. નાતાલ એ નાતાલ અને રજાઓ ની મોસમ નો કેન્દ્ર દિવસ છે. ખ્રિસ્તી ધર્મમાં એમ માનવા માં આવે છે કે નાતાલની મોસમ 12 દિવસ સુધી ચાલે છે.

ખ્રિસ્તી ધર્મની રજા હોવા છતાં પણ નાતાલની ઉજવણી કેટલાક બિનખ્રિસ્તીઓ દ્વારા પણ ઉજવવામાં આવે છે અને આ તહેવારની ઉજવણીના કેટલાક રીતિરિવાજો ખ્રિસ્તી ધર્મ પૂર્વેના અથવા તો બિનસાંપ્રદાયિક વિષયવસ્તુ ઉપર આધારિત મૂળ ના છે. નાતાલની આધુનિક ઉજવણી માં પ્રખ્યાત બનેલા રીતિરિવાજોમાં ભેટ-સોગાદોની આપ-લે સંગીતઅભિવાદન પત્રિકા ની આપ-લે, દેવળોમાં થતી ઉજવણી, ખાસ પ્રકારનું ખાણું, વિવિધ સુશોભનોનું પ્રદર્શન જેમ કે નાતાલનું ઝાડલાઇટ વડે રોશની, તોરણો બાંધવા, એક જાતનાં લાલ રંગના વૃક્ષની સજાવટ, ઈશુ નાં જન્મ નું દ્રશ્ય અને લાલ ટેટાં વાળું એક સદાપર્ણી ઝાડવાંનું સુશોભન વગેરે બાબતો નો સમાવેશ થાય છે.

વધુમાં ફાધર ક્રિસમસ (ઉત્તર અમેરિકાઓસ્ટ્રેલિયા, અને આયર્લેન્ડ સહિત ઘણા બધા દેશોમાં સાન્તાક્લોઝને નામે જાણીતા) ઘણા દેશોમાં એક દંતકથા જેવું કાલ્પનિક પાત્ર છે જે આ દિવસે બાળકો માટે ભેટો લઇને આવે છે ભેટ-સોગાદોની આપ-લે ઉપરાંત અન્ય પાસાંઓના કારણે નાતાલના તહેવારમાં ખ્રિસ્તી અને બિનખ્રિસ્તી બંને ધર્મમાં આર્થિક ગતિવિધિનું પ્રમાણ ખૂબ જ તીવ્ર બની જાય છે. લોકો માટે આ એક નોંધપાત્ર ઘટના અને વેપારીઓ માટે વેચાણનો મુખ્ય સમયગાળો બની જાય છે. નાતાલની આર્થિક અસરો એક એવું પાસું છે કે જે છેલ્લી કેટલીક સદીઓથી વિશ્વના ઘણા પ્રદેશોમાં સ્થિરતાપૂર્વક વધી રહ્યું છે.

નાતાલ ની ઉજવણી આખી દુનિયા માં ઘણી જગ્યા એ થાય છે. તેની ઉલ્લાસભેર ઉજવણી વિકષિત અને સર્વે નું ધ્યાન આકર્ષિત કરે તેવા આપડા શહેર એટલે કે Ahemdabad માં ખુબ જ હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે.

બીજા બધા દેશો માં નાતાલ ની ઉજવણી તારીખ 25\12 થી 31\12 સુધી કરવામાં આવે છે. જયારે આપડા ભારત દેશ માં ૩૧\૧૨ ના દિવસે તેની ઉજવણી કરવામાં આવે છે. તેમાં અપડા દેશ ના મોટા ભાગ ના નાગરિકો ભાગ લે છે અને આ તહેવાર ની ઉલ્લાસભેર ઉજવણી કરે છે. અપડા દેશ માં 31st Night અથવા તો Welcome 2024 ના નામે ઉજવવામાં આવે છે. ફટાકડા ફોડીને ઉત્સાહભેર નવા અંગ્રેજીવર્ષ ને આવકારો આપે છે. આપડા અમદાવાદ માં થતી EVENTS ની માહિતી તમને અમારા ahmedabad360.in બ્લોગ ના માધ્યમ થી મળી રહેશે.

TOP LOCATION IN AHMEDABAD FOR CELEBRETING CHRISTMAS EVENTS

1) Happy street law garden christmas celebration

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2023-12-20-at-21.19.33_31dda3df-819x1024.jpg

christmas celebration in happy street law garden, ahmedabad gujarat.આ event samart city ahemdabad ના હાથ નીચે aproch a protagonist in every child નામની સંસ્થા દ્વારા શરુ કરવામાં આવી હતી.આ સંસ્થા બાળકો માં છુપાયેલા telent ને બહાર કાઢવાનું અને તેમના telent નો સાચો ઉપયોગ કરતા સીખવે છે.

happy street christmas celebration માં બાળકોની સાથે બાળકો બાનીને તેમની જોડે અવનવી activity કરાવવામાં આવે છે જેમાં બાળકો ને આનંદ પણ મળે અને સાથે સાથે તેમને કંઇક નવું સીખવા પણ મળશે.

  • christmas tree શણગારવું.
  • સંતાક્લોઝ(santaclose) ને મળવાનું.
  • સાથે zumba નૃત્ય કરાવશે.
  • બાળકો ને સારી રમતો રમાડવામાં આવશે.
  • નુક્કડ નાટક નું પણ આયોજન કરેલ છે.
  • ચિત્ર સ્પર્ધા નું પણ આયોજન કરેલ છે.

આવા અવનવા કાર્યક્રમો નું આયોજન કરેલ છે જેમાં કોઈ જ પ્રકારનો ચાર્જ નથી(free of cost)

તો તમારા બાળકો ને લઇ ને આવો અને તેમને થોડા નવા અનુભવ કરાવો અને સાથે મોજ મસ્તી અને આનંદ કરાવો.

  • સંતાક્લોઝ(santaclose) ને મળવાનું.
  • સાથે zumba નૃત્ય કરાવશે.
  • બાળકો ને સારી રમતો રમાડવામાં આવશે.
  • નુક્કડ નાટક નું પણ આયોજન કરેલ છે.
  • ચિત્ર સ્પર્ધા નું પણ આયોજન કરેલ છે.

આવા અવનવા કાર્યક્રમો નું આયોજન કરેલ છે જેમાં કોઈ જ પ્રકારનો ચાર્જ નથી(free of cost)

તો તમારા બાળકો ને લઇ ને આવો અને તેમને થોડા નવા અનુભવ કરાવો અને સાથે મોજ મસ્તી અને આનંદ કરાવો.

Best 15 Events for New Year Party Ahmedabad gujarat2024 

This image has an empty alt attribute; its file name is christmas-page--1016x1024.jpg

URBAN FLEA – CHRISTMAS EDIT – 22-23-24 DEC

This image has an empty alt attribute; its file name is uraban-flea-christmas-1024x512.webp

URBAN FLEA એ આર્ટ ફૅશન મ્યુઝિક ફૂડ અને શોપિંગનું ગતિશીલ મિશ્રણ છે જે શહેરના જીવનની જીવંતતાની ઉજવણી કરે છે જે હવે ચમકતી લાઇટ્સ અને ઉત્સવની સજાવટ સાથે છંટકાવ કરે છે જે તમને ક્રિસમસની ભાવનામાં લઈ જશે.

URABAN FLEA એ ખુબ જ સારી એવી events નું આયોજન કરે છે. જેમાં 2023 ના અંત માં એક સારી event નું આયોજન કરેલ છે. જેમાં ડાન્સ-જમવાનું તથા શોપિંગ અન્ય કેટલાય પ્રકાર ની મજા માણી સકાય છે. વર્ષ 2023 ના અંત માં આ event નું આયોજન સરખેજ – ગાંધીનગર હાઇવે પર આવેલ સર્વે સુસોભનો થી સજ્જ કર્ણાવતી ક્લબ માં કરેલ છે. તો કર્ણાવતી ક્લબ માં તમારા મિત્રો, પરિવાર સાથે આવો અને ખુબ જ ઉત્સાહ સાથે આનંદ માણો.

LOCATION:
Karnavati Club, Sarkhej – Gandhinagar Hwy, opp. Shalby Hospital, Spring Valley, Mumatpura, Ahmedabad, Gujarat 380058, India.

https://maps.app.goo.gl/MEQ3Dj5KBgxDdEXX8

રજીસ્ટ્રેશન કરવા માટેની લીંક : urban flea

CHRISTMAS BALL SALSA WORKSHOP 24-Dec

This image has an empty alt attribute; its file name is image-1-1024x670.png
ક્રિસમસ બોલ સાલસા વર્કશોપ

ક્રિસમસ બોલ સાલસા વર્કશોપમાં ડાન્સ મ્યુઝિક અને ઉત્સવોની આકર્ષક સાંજ માટે અમારી સાથે જોડાઓ! પેલેટ ફૂડ અને આર્ટ દ્વારા આયોજિત આ જીવંત ઇવેન્ટ સાલસાની વાઇબ્રન્ટ દુનિયામાં ડૂબી જવા માંગતા યુવા પુખ્ત વયના લોકો માટે યોગ્ય છે. અમદાવાદના હૃદયમાં કેટલીક સિઝલિંગ મૂવ્સ શીખવા અને તમારી ડાન્સ ગેમને ઉન્નત બનાવવા માટે તૈયાર થાઓ.

Date: 24th December 2023.

Time: 09:00 PM onwards.

LOCATION: Palette Food and Art Opposite Food and Art Near Grace Coffee Ahmedabad.

https://maps.app.goo.gl/zUGYGQjkeTAmBCJ96

રજીસ્ટ્રેશન માટેની લીંક : ક્રિસમસ બોલ સાલસા વર્કશોપ

Best Christmas Celebration in Ahmedabad – Ahmedabad360.in

Christmasઅથવા તોનાતાલ દિન ખ્રિસ્તી ધર્મના લોકોની વાર્ષિકરજાછે. આ દિનની ઉજવણી ભગવાન ઈશુ ખ્રિસ્તના જન્મદિનના સ્મરણાર્થે કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી તારીખ…Edit Snippet

Thanks for regards 
Thanks
Thank you

Leave a Comment