Best Christmas Celebration in Ahmedabad

Christmas અથવા તો નાતાલ દિન ખ્રિસ્તી ધર્મના લોકોની વાર્ષિક રજા છે. આ દિનની ઉજવણી ભગવાન ઈશુ ખ્રિસ્તનાજન્મદિનના સ્મરણાર્થે કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી તારીખ 25મી ડિસેમ્બર ના રોજ કરવામાં આવે છે, પરંતુ સાચા અર્થમાં આ દિવસ ને ઈશુ નો જન્મદિવસ માનવા માં આવતો નથી. કદાચ નાતાલ ના દિન તરીકે આ દિવસની પસંદગી એટલા માટે કરવામાં આવી હશે કારણ કે ઈશુ ખ્રિસ્ત દ્વારા ઐતિહાસિક રોમન … Continue reading Best Christmas Celebration in Ahmedabad