Law Garden In Ahmedabad Gujarat
Law Garden Ahmedabad નું એક જાણીતું અને લોકપ્રિય સ્થળ છે, જે શહેરના મધ્યમાં આવેલું છે. આ Garden માત્ર Green and Calm વાતાવરણ માટે નહીં, પરંતુ તેની ખાસિયતરૂપે નીકળતા Night Market માટે પણ પ્રસિદ્ધ છે. સાંજ પડી એટલે કારીગરોના હસ્તકલા, Beautiful Cloths અને Traditional Gujarati dresses થી ભરેલા સ્ટોલ્સ સાથે નાઇટ માર્કેટ જીવંત થઈ જાય છે. … Read more