Gujarat university in Ahmedabad
અમદાવાદ, ગુજરાતનું મુખ્ય શહેર, માત્ર તેની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને કારણે નહીં, પણ તેની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ માટે પણ જાણીતું છે. અમદાવાદના યુનિવર્સિટીઓ એ વિદ્યાર્થીઓને ઉચ્ચ સ્તરીય શિક્ષણ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે તૈયાર કરે છે. Top universities in Ahmedabad અમદાવાદ માં ઘણી બધી University ઓ આવેલી જે સમગ્ર દેશ માં નામના મેળવેલી છે. ગુજરાત … Read more