
@ahmedabad360-in
GREENFIELD DHOLERA SMART CITY
Dholera Smart City એ અમદાવાદ થી લગભગ 105km દૂર develop થઇ રહેલ ભારત દેશ નું સૌથી મોટું Industrial શહેર છે. Dholera Smart City 920sq.km જેટલા વિસ્તાર માં ફેલાયેલુ ખુબ જ મોટું Industrial શહેર બની રહ્યું છે. જેમાં મોટા મોટા ઉદ્યોગપતિઓએ સારું Investment(રોકાણ) કરેલ છે. જેમાં TATA POWER, TORRENT POWER etc…. બીજી ઘણી મોટી મોટી કંપનીઓ પણ છે જેની માહિતી આગળ મળી રહેશે.
BEST DEVELOPMENT PROJECT GUJARAT DHOLERA SMART CITY(SIR)
Dholera Smart City Project એ આપણા સૌના લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્ય નું એક ખુબજ મોટું સપનું હતું. જેનું કામ જોરશોર થી આગળ વધી રહ્યું છે. Dholera Smart City ભારત દેશ ના આર્થિકતંત્ર ને એક અલગ જ વેગ આપશે.

DHOLERA SMART CITY એ ભારત ની પ્રથમ GREENFIELD CITY છે. જે UNITED STATES ની NEW YORK CITY સાથે COMPITION કરશે. આખા DHOLERA SMART CITY નું સંચાલન એક જ OFFICE દ્વારા કરવામાં આવે છે જેને ABCD BUILDING નામ આપવામાં આવ્યું છે. ABCD એટલે Administrative Cum Business Centre for Dholera.

ABCD BUILDING ને DHOLERA SMART CITY નું HEART માનવામાં આવે છે કારણ કે આખા શહેર નું સંચાલન એક જ OFFICE દ્વારા કરવામાં આવે છે. જેમાં તમને દરેક પ્રકારની સુવિધાઓ મળી રહે છે. જેમાં એક કામ માટે અલગ અલગ OFFICE માં જવાના ધક્કા બચી જશે. જેના કારને PIUBLIC નો TIME પણ બચી જશે કાર્ય ઘણું જડપી પતિ જશે અને કાર્ય ને વેગ મળશે. DHOLERA SMART CITY એક SYSTEM થી ચલાવવામાં આવશે. જેમાં ELECTRICITY માટે TATA POWER એ 1320 Acre માં આખા ગુજરાત નો સૌથી મોટો SOLAR PLANT DEVELOPE કર્યો છે. જેનું અને આખા DHOLERA SMART CITY ને 5000 MW. POWER પૂરો પાડવામાં આવશે. જે આખા વિશ્વ નો સૌથી વધુ electricity ઉત્પન્ન કરતો plant બનશે.

Dholera Smart City માં electricity નું પરિવહન Torrent Power LTD દ્વારા કરવામાં આવે છે. જેના SETUP ની સંપૂર્ણ તૈયારી થઇ ગઈ છે. TORRENT POWER ની ELECTRICITY અત્યારે ઘણા મોટા શહેરો સુધી પહોંચી ગઈ છે. જેમ કે Ahmedabad, Gandhinagar, Surat, and Dholera Special Investment Region in Gujarat; Dadra and Nagar Haveli and Daman and Diu . TORRENT POWER 3879 MW POWER GANRATE કરે છે. Torrent Power LTD નું ખુબ જ અગ્રેસર નામ છે. જેની સંપૂર્ણ જાણકારી અન્ય બ્લોગ માં મળી જશે.

અન્ય ઘણી COMPONY’S જે DHOLERA SMART CITY ને GREENFIELD CITY બનવામાં મદદ કરશે. જે અધતન સુવિધા થી સજ્જ એક ખુબ જ વિક્ષિત એવા SMART CITY નું નિર્માણ કરી રહ્યા છે. જે રોજગાર વર્ગ ને સારું વેતન અને બેરોજગારી દૂર કરશે.

આપણા દેશ ના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નું સપનું હતું કે એક એવું શહેર વિક્ષિત કરવું છે. જે TECHNOLOGY ની દુનિયા નું એક ઉઅદારણ બની શકે. જ્યાં ઓછી મહેનત થી વધારે કાર્ય થઇ શકે. અને આવું એક શહેર તૈયાર થઇ રહ્યું છે જેની સંભાળ ગુજરાત સરકાર તથા ભારત સરકાર મળી ને લઇ રહી છે. જેના કારણે શહેર ની આજુબાજુ માં આવેલ નાના મોટા ગામો ના વિકાસ ને પણ અગ્રેશર કરશે. જેના થકી ભારતદેશ એક અનોખું નજરાણું મળશે. અત્યારે દેશ વિદેશ માં સ્થિત ઘણી કંપનીઓ એ તેમનું રોકાણ DHOLERA SMART CITY માં કરવાનું શરુ કરી દીધું છે. એમાં થી પણ ઘણી સંસ્થાઓ એ કંપની ના plant માટે CONSTRUCTION શરુ કરી દીધું છે.
DHOLERA GREENFIELD AIRPORT

DHOLERA INTERNATIONAL AIRPORT ની ખુબ મોટી જરૂરિયાત ઉભી થશે કારણ કે એટલા મોટા શહેર માં બની રહેલ મોટી મોટી કંપનીઓ ના માલિક તથા અન્ય કોઈ મુલાકાતીઓ માટે ઐર્પૂર્ત બનાવવું ફરજીયાત થઇ ગયું છે. જે અધતન સુવિધાઓ થી સજ્જ ખુબ જ વિશાળ જગ્યા માં આ airport બની રહ્યું છે. જેનું કામ અત્યારે જોરશોર થી ચાલી રહ્યું છે
DHOLERA INTERNATIONAL AIRPORT
Dholera International Airport ગુજરાતના ધોલેરા નામના સ્થળે સ્થાપિત થયેલો છે. આ એરપોર્ટ ભારતના મોટા શહેર અમદાવાદને નજીક સ્થાને છે. Dholera Project ભારતનો અગ્રણી Smart City પ્રોજેક્ટ હોવાની યોજનાઓ જોઈને બનાવવામાં આવ્યો છે.Dholera International Airport એ પ્રવાસીઓ માટે એક મહત્વનો સ્થળ બનાવવામાં આવ્યો છે અને આ પ્રોજેક્ટ ભારતીય આવાસ અને પ્રવાસીઓ માટે આધુનિક સુવિધાઓ અને સુરક્ષા તંત્રોનું સંચાલન કરવામાં આવે છે. આ એરપોર્ટ આધુનિક અને ટેક્નોલોજીના તંત્રોનું ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે અને આ પ્રોજેક્ટ ભારતીય અર્થની વિકાસને પ્રવૃત્ત કરે છે.
Dholera International Airport ધોલેરા SIR માં સેવા આપવાનું છે. Dholera International Airport કંપની લિમિટેડ (DIACL) નામના SPV દ્વારા ધોલેરા SIR ના ઉત્તર-પૂર્વમાં AIRPORT વિકસાવવામાં આવી રહ્યું છે. પ્રસ્તાવિતDholera International Airport પ્રોજેક્ટ ભવિષ્યમાં હાલના AHMEDABAD AIRPORT પરથી Spill Over Traffic ને હેન્ડલ કરવા ઉપરાંત આગામી DHOLERA SIR ની લોજિસ્ટિક જરૂરિયાત પૂરી કરશે. સૂચિત AIRPORT વિશ્વભરના અન્ય Aerotropolis ની જેમ સમગ્ર પ્રદેશમાં AIRPORT ની આગેવાની હેઠળની આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપશે.

DHOLERA SMART CITY એ ભારત નું એક માત્ર એવું શહેર છે જે SINGAPORE જેવી મોટી CITY’S ને પણ ટક્કર આપશે. DHOLERA GREENFIELD CITY નું મોટા ભાગનું કાર્ય AI જેવી TECHNOLOGY ઉપર થી થશે. DHOLERA SMART CITY એ નવીનતમ બાંધકામો નું એક અનોખુ ઉદાહરણ છે. જ્યાં AHMEDABAD થી DHOLERA SMART CITY વચ્ચે નો 109 KM. લાંબો 6 LANE HIGHWAY બનાવવામાં આવ્યો છે. જેનું કામ સંપૂર્ણ પણે પૂર્ણ થઇ ગયું છે. જે ના TRANSPORT SYSTEM ને વેગ મળશે. જે મોટી મોટી કંપની ના કામ સરળ કરવામાં મદદ કરશે અને જડપી બનાવશે.
6 Lane Expressway And Monorail

ગુજરાત રાજ્યે આખરે આ જાન્યુઆરીની શરૂઆતમાં રાજ્યના પ્રથમ MONORAIL PROJECT ને લીલી ઝંડી આપી હતી. ધોલેરા SIR છેલ્લા કેટલાક સમયથી વિકાસના સમૂહ માટે ખૂબ આકર્ષક છે. ગુજરાત ધોલેરા મેટ્રો શહેરમાં તેને 10 લેન સુધી લંબાવવાની જોગવાઈઓ સાથે છ લેનનો ડ્યુઅલ કેરેજવે હાઈવે બનાવવામાં આવશે. શરૂઆતમાં, તે દરેક બાજુએ બે લેન સાથે 4 લેન ફોર્મેટમાં બાંધવામાં આવશે અને નિયત સમયમાં આગળ વધારવામાં આવશે. આ પ્રોજેક્ટ દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરના માસ્ટર પ્લાનમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને તેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી. Ahmedabad–Dholera Greenfield Expressway એ Delhi–Mumbai Industrial Corridor(DMIC) નો એક ભાગ છે અને ડિસેમ્બર 2022 સુધીમાં તૈયાર થવાની અપેક્ષા છે.
MONORAIL

MONORAILની HIGHEST SPEED 300 KM\H ની છે. જેમાં એક સાથે 600 Passenger Travel કરી શકે છે. અમદાવાદ થી ધોલેરા MONORAIL દ્વારા માત્ર 25 min માં પહોંચી શકાશે. જેનાથી Public Transport ને સારો એવો વેગ મળશે. જેનાથી Transportation ખુબ જ જડપી અને સરળતાથી થઇ શકશે. MONORAIL ની speed METRO ની Speed કરતા Double છે. જે 2023 માં AHMEDABAD માં શરુ કરવામાં આવી હતી.METRO ની તુલના માં MONORAIL જડપી એક સ્થાને થી બીજા સ્થાને પરિવહન કરવામાં મદદ કરશે. MONORAIL પ્રોજેક્ટ માટે સરકારે 6000.CR ની ફાળવણી કરેલ છે. જે DHOLERA SMART CITY પ્રોજેક્ટ માટે સરકાર નું સૌથી મોટું INVESTMENT છે. જે GUJRAT રાજ્ય ને એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરવામાં મદદ કરશે. AHMEDABAD થી DHOLERA વચ્ચે નો MONORAIL પ્રોજેક્ટ એ ભારત નો સૌથી LONG DISTANCE વાળો MONORAIL પ્રોજેક્ટ છે.
ભારત માં ઘણા મોટા શહેરો માં Public Transportation માટે MONORAIL કાર્યરત છે. જેવા કે Mumbai માં સૌપ્રથમ વાર MONORAIL શરુ કરવામાં આવી હતી. Mumbai Monorail 2014 માં શરુ કરવામાં આવી હતી. જે ખુબ જ ઉપયોગી નીવડે છે. જે પ્રોજેક્ટ માટે government એ 3000cr. નો ખર્ચો કર્યો હતો. જેમાં દરરોજ 12000 થી 18000 Passenger મુસાફરી કરે છે. જે 20km. જેટલા વિસ્તારમાં કાર્યરત છે. અત્યારે પણ તેનો વિસ્તાર વધારવા માટે કામ ચાલુ છે. અન્ય બીજી ઘણી સુવિધાઓ થી સજ્જ dholera smart city develop કરવામાં આવી રહી છે.
@ahmedabad360-in
Defence, Aviation, Electronics, High-Tech emerging technologies, Pharmaceuticals & Biotechnology, Heavy engineering, Auto & Auto ancillary, General Manufacturing, Agro & Food processing, Metals & Metallurgical products, etc….. એ ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ માટે ઉચ્ચ સંભાવનાઓ સાથે ઓળખાયેલા ક્ષેત્રો છે. અન્ય ક્ષેત્રો વચ્ચે શહેર. DSIR બિન-પ્રદૂષિત ઉદ્યોગોનું ઘર હશે, જે સ્વચ્છ, હરિયાળી અને ટકાઉ શહેરી વિકાસને પ્રોત્સાહન આપશે, જે પ્રદેશ અને ભારતના વિકાસમાં યોગદાન આપી શકે છે.

✔ DHOLERA SPACIAL INVESTMENT REGION (DSIR) આશરે 920 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે અને DHOLERA તાલુકાના 22 ગામોને સમાવે છે.
✔DHOLERA SIR, ટાઉન પ્લાનિંગ સ્કીમ 1 થી 6 હેઠળ, 422 ચોરસ કિમી વિસ્તાર આવરી લે છે. PHASE 1 TP1 અને TP2 ના 153 ચોરસ કિમીને આવરી લે છે.
✔ 2254ha વિસ્તારમાં બાંધકામ. ઔદ્યોગિક અને રહેણાંક ઝોન માટે શરૂ કરવામાં આવી છે.
✔ DHOLERA SIR વ્યૂહાત્મક રીતે BARODA, AHMEDABAD, RAJKOT અને BHAVNAGAR ના ઔદ્યોગિક શહેરો વચ્ચે સ્થિત છે.
✔ DHOLERA SIR DELHI અને MUMBAI સાથે NH8 અને DMIC દ્વારા પણ જોડાયેલ છે.
✔ SIR સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો બંનેની ACCESS પ્રદાન કરે છે અને સંલગ્ન વિસ્તાર મેળવવા માટે જમીનના પાર્સલને જોડી શકાય છે.

DHOLERA INTERNATIONAL PORT
DHOLERA INTERNATIONAL PORT એ ભારત નું બીજું સૌથી મોટું PORT બનાવવમાં આવી રહ્યું છે. DHOLERA થી ભારત ના અન્ય રાજ્યો માં માલ TRANSPORT કરવા માટે તો RAILWAY ની સુવિધા તો પૂરી પાડવામાં આવી રહી છે. પરંતુ અન્ય COUNTRY’S માં માલ પહોંચાડવા માટે સમુદ્ર માર્ગ નો ઉપયોગ કરવામાં આવશે. જેના થાકી માળ જડપી અને ઓછા ખર્ચ સાથે TRANSPORT કરી શકાશે. DHOLERA INTERNATIONAL PORT માટે Government એ કામગીરી શરુ કરી દીધી છે.

DHOLERA INTERNATIONAL PORT ભારત ને ECHONOMIC સ્તરે વિકસિત થવામાં મદદ કરશે. તે ભારત ને વૈશ્વિક સ્તર ના વિકાસ માં મદદ કરશે. જે ભારત ને એક નવી ઓળખ આપશે. જેથી BHAVANAGAR PORT ઉપર ના TRAFIC ને હળવો કરી શકાશે. અન્ય ઘણી બધી FACILITY સાથે DHOLERA INTERNATIONAL PORT વિકસિત થઇ રહ્યું છે.
Dholera SIR : Ideally located, widely connected…
- Dholera Metro CityTotal Area : 800 sq. kms: a green field location
- Economic activity area : 360 sq. kms
- Developable area: 500 sq. kms.
- Capable to cater to both International & Domestic Market
- World-class infrastructure & connectivity: within & outside
- Airport & Sea Port in the vicinity
- Proximity to mega cities: Ahmedabad, Bhavnagar, Vadodara
- Close to Gujarat International Finance TechCity (GIFT
- Logistic support of the Dedicated Freight Corridor (DMIC)
- Close to Petro-chemicals and Petroleum Inv. Region (PCPIR)
