Best PG in Navrangpura, Ahmedabad

અમદાવાદ માં જયારે Study કે job માટે આવાનું થાય ત્યારે શરૂઆત માં રહેવા માટે નો સૌથી સારો વિકલ્પ PG છે. અહીં Top 10 PG in Navrangpura, Ahmedabad ની માહિતી contact સાથે આપેલી છે. જે તમને PG શોધવા માટે ખુબજ મદદ રૂપ થશે.

પીજી તેમજ હોસ્ટેલ ની જાણકારી આપે છે.

અમદાવાદ ના વિસ્તારો ની જાણકારી મુજબ તમને અમારાથી બનતી સર્વે માહિતી તમારા સુધી પહોચાડવાનો પ્રયાસ અમારા બ્લોગ થકી કરેલ છે તો સર્વેને એ માહિતી ને ધ્યાન માં લેવા વિનંતી ૨૦૨૩ ના એક સર્વે અનુસાર આખા અમદાવાદ માં આવેલી પીજી માંથી ૪૦% પીજી અમદાવાદ ના નવરંગપુરા વિસ્તારમાં સ્થિત છે. અને આ વિસ્તાર સર્વે માટે ખુબ જ અનુકુળ પણ રહે છે.
નવરંગપુરા વિસ્તાર માં ગણી એવી નામચીન કોલેજો પણ આવેલી છે જેમ કે. ગુજરાત યુનિવર્સીટી, ગુજરાત લો  સોસાયટી યુનિવર્સીટી, એલ ડી અન્જિનિઅરિન્ગ કોલેજ, અમદાવાદ યુનિવર્સીટી, એચ એલ કોમર્સ કોલેજ, એસ ટી ક્ષેવિઅર કોલેજ. તથા નામચીન સંસ્થાઓ પણ આવેલી છે જેમ કે.
સ્પેક ઇન્ડિયા, જે વી એસ ટેકનોલોજી, મારુતિ સુઝુકી અરેના
શોરૂમ, રોયલ એનફિલ્ડ શોરૂમ, બાટા સ્ટોર, મહિન્દ્રા શીતલ શોરૂમ. અન્ય . નવરંગપુરા વિસ્તારથી ગણા ફરવાલાયક સ્થળો પણ નજીક છે જેમ કે અમદાવાદ નું પ્રખ્યાત મા સાબરમતી નદી ના કિનારે આવેલુ રીવર ફ્રન્ટ જે અત્યંત સુન્દર અને રમણીય સ્થાન છે જેનું લોકાર્પણ આપડા ભારત દેશ ના લોકલાડીલા અને અત્યંત જોશીલા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે કરવામાં આવેલુ, અને આજના સમયમાં રીવર ફ્રન્ટ ના કારણે જ અમદાવાદ ને એક અનોખું નજરાણું મળી રહ્યું છે.
બીજી કેટલાયે રમણીય અને જોવાલાયક સ્થળો આવેલા છે
એમની માહિતી તમને બીજા બ્લોગ માં મળી રહેશે.

તો વાત કરી રહ્યા હતા નવરંગપુરા વિસ્તરમાં આવેલી સારી ગુણવત્તા વાળી પીજી વિશે જેની માહિતી અહિયાં છે.

 
નવરંગપુરા વિસ્તારમાં આવેલી સૌથી સારી ગુણવત્તા વાળી પીજી આમતો બધી પીજી સરી છે. અમે કોઈ સંચાલિત સંસ્થા ને ખરાબ નથી ગણતા પરંતુ આ હેતુ ના સર્વે અનુસાર
નવરંગપુરા વિસ્તારમાં આવેલી સૌથી સારી પીજી

1. અમદાવાદ પીજી

 
 

 સરનામું: અમદાવાદ વાંચન પુસ્તકાલયની ઉપર, વિજય ક્રોસ રોડ, દાવત ઈ ખાસ રેસ્ટોરન્ટની સામે, નવરંગપુરા, અમદાવાદ, ગુજરાત.સરનામાં માટે લીનક નીચે મુજબ છે https://maps.app.goo.gl/cADu5n6AEj448mSq8

અમદાવાદ પીજી ગણી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે જેમ કે.

Services:

                cafeteria sevices

                cleaning

                Furnished

                General repairs & maintenance

                Laundry services

                Reception services

                Recreational services

સુવિધાઓ માં સવાસ્થ્ય ને અનુકુળ રહે તેવો વિસ્તાર મળી રાહે છે
સ્વચ્છતા જળવાઈ રહે છે
રૂમમાં તમને સંપૂર્ણ ફર્નીચર મળી રહે છે તમારી વસ્તુ ક્યાય રખડે નહી તેની પણ કાળજી લેવામાં આવે છે.
કપડા સ્વચ્છ અને ઈસ્ત્રી બંધ રહે તેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
અચાનક કોઈ વસ્તુ ની જરૂરિયાત ઉભી થાય તો તેના માટે એક સંચાલક પણ હોય છે.
તથા મનોરંજન માટે ઉપયુક્ત ઉપકારનો પણ પુરા પડે છે.

અહેમદાબાદ પીજી. બહારગામ થી આવતા વિદ્યાર્થીઓ ને રહેવા માટે ની ખુબ જ સારી અને ફાયદાકારક જગ્યા છે.

આ પીજી અહેમદાબાદ ના એક સારા એવા વિસ્તાર(નવરંગપુરા) માં આવેલી છે

જે વિદ્યાર્થીઓ ને સંપૂર્ણ સેવાઓ પુરી પાડે છે.

પીજી નજીક માં ખુબ જ નામચીન યુનિવર્સિટીઓ આવેલી છે જેમ કે

 ગુ. યુનિવર્સિટી = 1.4 km.

 ગુજરાત લો  સોસાયટી = 2.9km.

 એલ ડી અન્જિનિઅરિન્ગ કોલેજ = 1.1km.

 અહેમદાબાદ યુનિવર્સિટી = 1.7km

 એચ એલ કોમર્સ કોલેજ = 1.3km

 એસટી.ક્ષેવિએર કોલેજ = 1.9km

અમદાવાદ પીજી વિશે જાણકારી:

         “અમદાવાદ પીજી સુવિધા 2004 થી. છેલ્લા 14 વર્ષથી, તે અમદાવાદની બહારથી આવતા છોકરાઓ અને છોકરીઓને સુવિધા પૂરી પાડે છે. સાથે રહેવા, ભોજન અને સાથે વાંચવાની પણ સુવિધા આપે છે. વિચાર સ્વચ્છ, સુસંગત અને આરામદાયક છે વાંચન વિસ્તાર ની સુવિધા પૂરી પાડે છે. જે ના થકી વાચકોની એકાગ્રતામાં સરળતા અને વધારો થાય છે. થાક દૂર કરવા માટે અભ્યાસ સ્ટેશનો અને કોન્ફરન્સ વિસ્તારો, વાતાનુકૂલિત અને શાંત વાતાવરણ પણ મળી રહે છે , વિદ્યાર્થી અભ્યાસમાં લાંબો સમય અને બહેતરીન પ્રદર્શન આપી સકે છે. જીવન એ એક એવો વિષય છે જે અભ્યાસ અને ચિંતનની બાંયધરી આપે છે. તે અમદાવાદ રીડિંગ લાઇબ્રેરી અને અમદાવાદ પીજીની સેવામાં અમદાવાદ નવરંગપુરા વિસ્તારમાં અગ્રણી સ્થાન ધરાવે છે.

સંપર્ક નંબર : 078787 33715
આ હતી નવરંગપુરા વિસ્તાર ની સૌથી શ્રેષ્ઠ પીજી 
પણ આ સુવિધાઓ ના કારણે થોડી મોંઘી નીવડી સકે છે
 
જયારે તમારી પાસે અમદાવાદ૩૬૦` નો બ્લોગ છે તમારે એની કોઈ ચિંતા કરવામાં આવતી નથી.
આ બ્લોગ માં નવરંગપુરા ની ટોપ ૧૦ પીજી ની જાણકારી પણ મળી રેસે જે નીચે પ્રમાણે છે.
 

top 10 pg in navranpura ahmedabad

   1. શિવશંકર પીજી

સરનામું: યસ બેંકની પાછળ, 9 ચંદ્ર કોલોની, સમર્પણ ફ્લેટ્સ B/h શિવાંગી હોસ્ટેલની સામે, ચીમનલાલ ગિરધરલાલ રોડ, નવરંગપુરા, અમદાવાદ, ગુજરાત 380009.
સરનામા માટેની લીંક નીચે મુજબ છે https://maps.app.goo.gl/h8mggNuu2sD2YAAw5
શિવ શંકર પીજી ગણી સુવિધાઓ પૂરી પડે છે જેમ કે

Services:

GYM

 MEALS: BREAKFAST, LUNCH, SNACKS, DINNER

LAUNDRY SERVICE WITH IRONING

24X7 HOT & COLD WATER

AIR CONDITIONING LIABRARY

 
ઉપર જણાવ્યા અનુસાર શિવશંકર પીજી ગણી સુવિધાઓ પૂરી પડે છે જેમાં
સ્વાસ્થ્ય રહેવા માટે જીમ ની સુવિધા આપે છે.

ભોજન: સવારનો નાસ્તો, લંચ,સાંજનોનાસ્તો, રાત્રિભોજન પોષ્ટિકઆહાર પૂરો પડે છે.

કપડા સ્વચ્છ અને ઈસ્ત્રી બંધ રહે તેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
24*7 ગરમ અને ઠંડા પાણી ની સુવિધા પૂરી પાડવામાં આવે છે.
વાતાનુકુલિત પુસ્તકાલય ની સુવિધા પણ આપવામાં આવે છે.

શિવ શંકર પીજી ધી સ્કાય લીવીંગ

(https://theskyliving.co.in) નામની નામચીન સંસ્થા ની દેખરેખ હેઠળ કામ કરે છે.  

ધ સ્કાય લિવિંગ નામની સંસ્થા છેલ્લા 6 વર્ષથી બે યુવા સાહસિકો દ્વારા શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં અમે ફક્ત 12 વિદ્યાર્થીઓ સાથે શરૂઆત કરી હતી પરંતુ હવે અમે અમારી 6 પીજી/હોસ્ટેલમાં 900થી વધુ વિદ્યાર્થીઓને ગર્વથી મેનેજ કરી રહ્યા છીએ.

જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ અમે અમારા નિવાસી ક્લાયન્ટ/વિદ્યાર્થીઓને ઘરથી દૂર ઘરની અનુભૂતિ આપવાના ઉદ્દેશ્ય સાથે વ્યવસાયમાં વૃદ્ધિ પામ્યા છીએ.

આ પીજી ને અમદાવાદ માં આવેલી સર્વે શ્રેષ્ઠ પીજી માં થી એક માનવામાં આવે છે.

સંપર્ક નંબર: 088661 17703
 

2. ગોકુલ પીજી & હોસ્ટેલ

 
  સરનામું: અરિહંત સંસ્થા બિલ્ડીંગ, નારણપુરા રેલ્વે ક્રોસિંગ પાસે, સરદાર પટેલ સ્ટેચ્યુ રોડ, મ્યુનિસિપાલિટી સ્કૂલ પાસે, નારણપુરા, અમદાવાદ, ગુજરાત 380013.
સરનામા માટેની લીંક નીચે મુજબ છે.
https://maps.app.goo.gl/7Tp4HnR8TgLRTK726
ગોકુલ પીજી માં પુરી પાડવામાં આવતી સુવિધાઓ નીચે પ્રમાણે છે
 
Services:
              Food Services
              Laundry Services
              Ac-Non Ac Room available.
ગોકુલ પીજી અને હોસ્ટેલ માં જમવાની ખુબ સરી સુવિધા આપવામાં આવે છે
કપડા સ્વચ્છ અને ઈસ્ત્રી બંધ રહે તેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
એસી તથા નોન એસી રૂમ ની સગવડ પણ મળી રહે છે.
 
સંપર્ક નંબર:
અન્ય કોઈ જાણકારી તમને ગોકુલ પીજી ની વેબસાઈટ પરથી મળી રહેશે.
 
 
 

૩) ક્રિષ્ના પીજી

 
સરનામું: ૨,સાઈરામ ડુપ્લેક્સ, ગિરિવર સોસાયટી પાસે, કૃષ્ણા કોલોન, નવરંગપુરા, અમદાવાદ,ગુજરાત ૩૮૦૦૧૪.
ક્રિષ્ના પીજી માં પૂરી પાડવામાં આવતી સુવિધાઓ.
Services:
               Food  Services
               Laundry Services
               Ac-Non Ac Room available.
સારી ગુણવત્તા વાળું જમવાનું તથા કપડા સ્વચ્છ અને ઈસ્ત્રી બંધ રહે તેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે
સરનામાં માટેની લીંક નીચે મુજબ છે.
https://maps.app.goo.gl/UV2YgaHXS3vsf9uN8
ક્રિષ્ના પીજી ની અન્ય માહિતી વેબસાઈટ પરથી મળી રહેશે.
સંપર્ક નંબર : 075675 08385
 
 
 
 
 
 
 
 
 
 
 
 

4) ગ્રીન પીજી

   
સરનામું: ફ્લાવર કુંજ સોસાયટી, 4-બી સ્વસ્તિક સોસાયટી ક્રોસ રોડ, ચામુંડા ડેરી પાછળ, શીતલ કુંજ સોસાયટી, વસંત વિહાર, નવરંગપુરા, અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯.
ગ્રીન પીજી માં પૂરી પાડવામાં આવતી સુવિધાઓ.
Services:
               Food Services
               Laundry Services
               Ac-Non Ac Room available
               Best location
               Nice atoshphere
 સારી ગુણવત્તા વાળું જમવાનું તથા કપડા સ્વચ્છ અને ઈસ્ત્રી બંધ રહે તેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
સરનામાં માટેની લીંક નીચે મુજબ છે.
https://maps.app.goo.gl/AtYeyqRpmCkoajjP9
 ગ્રીન પીજી વિશે ની અન્ય જાણકારી વેબસાઈટ ઉપર થી મળી રહેશે  
સંપર્ક નંબર: 084900 62041
 

૫) સુલભ લક્ષુરીયસ પીજી

   
સરનામું: યસ બેંકની પાછળ સુલભ હાઉસ, કાર્ગો ફોર્ડ પાસે, નવરંગપુરા, અમદાવાદ – 380009 (C G રોડ)
સુલભ લક્ષુરીયસ પીજી માં પૂરી પાડવામાં આવતી સુવિધાઓ.
Services:
           Food Services
           Laundry Services
          Ac-Non Ac room available
સારી ગુણવતા વાળું જમવાનું તથા કપડા સ્વચ્છ અને ઈસ્ત્રી બંધ રહે તેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
સરનામાં માટેની લીંક નીચે મુજબ છે.
https://maps.app.goo.gl/xjEGpcEehiGxku6G6
સુલભ લક્સુરિઅસ પીજી વિશે ની અન્ય માહિતી વેબસાઈટ પરથી મળી રહેશે.
સંપર્ક નંબર: 09980673473.
 

૬) નવકાર પીજી

 
સરનામું: ૧૫ રૂપનગર, સર્વોત્તમ નગર સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯.
Services:
          Food Services
          Laundry services
          Ac-Non Ac room available.  
સારી ગુણવત્તા વાળું જમવાનું તથા કપડા સ્વચ્છ અને ઈસ્ત્રી બંધ રહે તેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
સરનામાં માટેની લીંક નીચે મુજબ છે.
 https://maps.app.goo.gl/FnshAuBGfkzEZTnn8
નવકાર પીજી વિશે ની અન્ય માહિતી વેબસાઈટ પરથી મળી રહેશે.

સંપર્ક નંબર: +919725146447.

 

૭) વંશ પીજી

Services:
          Food Services
          Laundry Services
સારી ગુણવત્તા વાળું જમવાનું તથા કપડા સ્વચ્છ અને ઈસ્ત્રી બંધ રહે તેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
  
સરનામું: રહેવાસી, ૧ કમલનયન એપાર્ટમેન્ટ ટેલીફોન એક્ષ્ચેન્જ ઓફીસ ની પાછળ વાઈબ કાફે, નવરંગપુરા, અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯.
સરનામાં માટેની લીંક નીચે મુજબ છે.
 https://maps.app.goo.gl/FXmcf4AorZwBdsNVA
સંપર્ક નંબર: 96018 99623
 

૮) હેરીટેજ પીજી

સરનામું : ૨, રાજીવ પાર્ક સોસાયટી, યુનિવર્સીટી BRTS રોડ, નવરંગપુરા, અમદાવાદ – ૩૮૦૦૦૯.

 Amenities:

FREE WIFI                                                                                         24*7 ELECTRICITY                                                                  

LATE NIGHT COMING AND GOING                      laundry

LIFT FACILITY                                                       COOKING

       Car Parking                                                                                                            Air Conditioner                                 CAR PARKING                                               aIR cONDITIONER

24*7 WATER                                      two wheeler parking                                                                   

  ELECTRICITY INCLUDED IN RENT                    FIRE SAFETY                                                  

   FRIDGE                                                        cCTV
  GYSER                                        POLICE VERIFICATION
Aminites:
           free wifi
           late night coming & going.
            24×7 electricity & water.
            fridge, gyser & ac services.
            food services.
            laundry services.
  ફ્રી વાઈફાઈ મળી રહે છે 24 કલાક વીજળી મોડી રાત સુધી આગમન મળી રહે છે લીફ્ટ ફેસીલીટી, વાહન પાર્કિંગ, 24 કલાક પાણી, ફ્રીજ, ગીજર, Ac સુવિધા, CCTV, કપડા સ્વચ્છ અને ઈસ્ત્રી બંધ રહે તેવી સુવિધા, જમવાની સારી સુવિધા, પોલીસ વેરીફીકેસન, અન્ય ગણી બધી સુવીધાઓ મળી રહે છે.
   સરનામાં માટેની લીંક નીચે મુજબ છે.
   https://maps.app.goo.gl/jDdKfJj2XFZed4HaA
    હેરીટેજ પીજી માટેની અન્ય જાણકારી વેબસાઈટ પરથી મળી રહેશે.
સંપર્ક નંબર: 08904994861

૯) મનમંદિર બોયસ & ગીર્લ્સ પીજી

  
સરનામું: ૧, કૈલાશકુંજ સોસાયટી, CG રોડ ની બહાર, નવરંગપુરા, અમદાબાદ-૩૮૦૦૦૯.
 Services:
            free wifi
           late night coming & going.
            24×7 electricity & water.
            fridge, gyser & ac services.
            food services.
            laundry services.
  ફ્રી વાઈફાઈ મળી રહે છે 24 કલાક વીજળી મોડી રાત સુધી આગમન મળી રહે છે લીફ્ટ ફેસીલીટી, વાહન પાર્કિંગ, 24 કલાક પાણી, ફ્રીજ, ગીજર, Ac સુવિધા, CCTV, કપડા સ્વચ્છ અને ઈસ્ત્રી બંધ રહે તેવી સુવિધા, જમવાની સારી સુવિધા, પોલીસ વેરીફીકેસન, અન્ય ગણી બધી સુવીધાઓ મળી રહે છે.
સરનામાં માટેની લીંક નીચે મુજબ છે.
https://maps.app.goo.gl/wZKE9dR8dHmjefKi7
મનમંદિર પીજી માટેની અન્ય માહિતી વેબસાઈટ પરથી મળી રહેશે
સંપર્ક નંબર: 09980735597

૧૦) ફોર્ચ્યુન બી & બી પીજી

સરનામું: સરદાર પટેલ સ્ટેડીયમ રોડ, સેવિયર હોસ્પિટલ ની સામે, ભારત પેટ્રોલ પંપ પાસે, ચૈતન્ય નગર, નવરંગપુરા, અમદાવાદ, ગુજરાત -૩૮૦૦૦૯.
 Services:
           Gym facility
Food facility.
24×7 Security.
સારી ગુણવત્તા વાળું જમવાનું તથા સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે સુવિધા તથા 24 કલાક સુરક્ષા મળી રહે છે અન્ય ગણી બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
 સરનામાં માટેની લીંક નીચે મુજબ છે.
https://maps.app.goo.gl/qtdxP5jTPomvYcrB6
ફોર્ચ્યુન બી & બી પીજી વિશે ની અન્ય માહતી વેબસાઈટ પરથી મળી રહેશે.
સંપર્ક નંબર: 097377 71158 .
Our Site: ahmedabad360.in

Leave a Comment